નમસ્કાર,આજે અમે બનાસહડેરીના સીડી વિભાગના 7 કર્મચારીઓએ આપના ડેરી ફાર્મની મુલાકાત લીધી.ફાર્મના મેનેજર શ્રી મેહદી ભાઈએ ખુબ જ રસપૂર્વક આખા ફાર્મનું ભદર્શન કરાવ્યું. અમે અત્યંન્ત આધુનિક ટેક્નોલોજી ની વ્યવસ્થા થી આખા ફાર્મનું અને ગાયોનું મેનેજમેન્ટ જોયું.ખરેખર,અમે ખુબજ પ્રભાવિત થયા છીએ.આપનું ફાર્મ દિન પ્રતિદિન ખુબજ પ્રગતિ કરે એવી અભ્યર્થના સહ.
2018-10-27T11:29:06+00:00
નમસ્કાર, આજે અમે બનાસહડેરીના સીડી વિભાગના 7 કર્મચારીઓએ આપના ડેરી ફાર્મની મુલાકાત લીધી.ફાર્મના મેનેજર શ્રી મેહદી ભાઈએ ખુબ જ રસપૂર્વક આખા ફાર્મનું ભદર્શન કરાવ્યું. અમે અત્યંન્ત આધુનિક ટેક્નોલોજી ની વ્યવસ્થા થી આખા ફાર્મનું અને ગાયોનું મેનેજમેન્ટ જોયું.ખરેખર,અમે ખુબજ પ્રભાવિત થયા છીએ. આપનું ફાર્મ દિન પ્રતિદિન ખુબજ પ્રગતિ કરે એવી અભ્યર્થના સહ.
https://mukhidairyfarm.com/testimonials/minaxi/